
– રૂ. 10 લાખથી વધુના વિદેશ પ્રવાસના પેકેજ પર ૨૦ ટકા ટીસીએસની જોગવાઈ બદલીને બે ટકા કરાઈ
(પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વિદેશ પ્રવાસ કરવા માટે જનારાઓને ઓફર કરવામાં આવતા પેકજની રકમ પર કરવાનો થતો ટીસીએસ ૫ ટકાથી ઘટાડીને ૨ ટકા કરવામાં આવ્યા છે. રૂ. ૧૦ લાખ સુધીના પેકેજ પર ૫ ટકા હતો તે હવે બે ટકા થઈ ગયો છે. આ જ રીતે રૂ.
