વિશ્વને ખતરનાક સંદેશ… વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહીથી ક્યુબાના રાજદૂત ભડક્યા, ભારત પાસે માંગી મદદ

📅 Published: January 6, 2026 | 📂 Category: Uncategorized


Cuban Ambassador On India After Venezuela Controversy : ભારતમાં ક્યુબાના રાજદૂતે વેનેઝુએલામાં અમેરિકાની કાર્યવાહીની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે આ કાર્યવાહીને ગુનાઇત અને આતંકી કૃત્ય ગણાવીને કહ્યું કે, અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રના નિયમો અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકન સેનાએ ત્રીજી જાન્યુઆરીએ વેનેઝુએલામાં ઘૂસી રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ કર્યા બાદ વિશ્વભરમાં ખળભળાટ મચ્યો છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે, માદુરો અને ફ્લોરેસ વિરુદ્ધ ન્યૂયોર્કમાં માદક પદાર્થ-આતંકવાદના આરોપો મામલે કેસ ચલાવવામાં આવશે. 

અમેરિકાનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે એક થવાની જરૂર : ક્યુબાના રાજદૂત

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *