
– 5 દિવસ પૂર્વે બોટાદના તુરખા ગામે ખુની ખેલ ખેલાયો હતો
– પોલીસે ત્રણેય શખ્સને સાથે રાખી ઘટનાનું રિ – કન્સ્ટ્રક્શન કર્યું
ભાવનગર : બોટાદના તુરખા ગામે જૂની અદાવતની દાજ રાખી ૧૫ શખ્સો હથિયારો સાથે ધસી આવ્યા હતા.અને પરિવારના સભ્યો પર તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડયા હતા.અને અને ખૂની ખેલ ખેલાયો હતો.જેમાં બે મહિલા સહિત પાંચ લોકોને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
