વેનેઝુએલાની મચાડોએ પોતાનું નોબેલ પીસ પ્રાઇઝ ટ્રમ્પને આપ્યું, પીસ કમિટીનો વિરોધ

📅 Published: January 17, 2026 | 📂 Category: Uncategorized


– મારિયા કોરિના મચાડોએ ટ્રમ્પની સાથે મુલાકાત કરી

– નોબેલ પ્રાઇઝ જાહેર થયા પછી ન તો રોકી શકાય, ન તો વહેંચી શકાય કે ના તો કોઈ બીજાને સોંપી શકાય

વોશિંગ્ટન : વેનેઝુએલાની વિપક્ષની નેતા મારિયા કોરિના મચાડોએ તેને મળેલું નોબેલ પીસ પ્રાઇઝ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યું હતું. ટ્રમ્પે તેને પારસ્પરિક સન્માનની સુંદર અભિવ્યક્તિ ગણાવી હતી. જો કે નોબેલ પીસ પ્રાઇઝ કમિટીએ વિરોધ કરતાં જણાવ્યું હતું કે આ રીતે કોઈ તેમનું ઇનામ બીજાને ન આપી શકે. મચાડો પહેલા ઘણી વખત કહી ચૂકી છે કે તે ટ્રમ્પને તેનું નોબેલ પીસ પ્રાઇઝ આપશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *