વેનેઝુએલામાં અમેરિકાનો દાવ ઊંધો પડ્યો? સૌથી મોટી ઓઈલ કંપનીએ હાથ ઊંચા કરતાં ટ્રમ્પ નારાજ

📅 Published: January 13, 2026 | 📂 Category: Uncategorized


Venezuela Update: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના દેશની સૌથી મોટી તેલ કંપનીના વલણથી નારાજ થઈ ગયા છે, કારણ કે ExxonMobil કંપનીના CEO ડેરેન વુડ્સએ કહ્યું છે કે વેનેઝુએલા રોકાણ યોગ્ય નથી, જેનું ટ્રમ્પને માઠું લાગતાં હવે આ કંપનીની વેનેઝુએલામાં એન્ટ્રી પર રોક લગાવી શકે છે. ટ્રમ્પનો દાવ ઊંધો પડી શકે તેવા એંધાણ થયા છે.

90 લાખ કરોડનું રોકાણ કરવાનું ટ્રમ્પનું આયોજન

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ હાલ મિશન વેનેઝુએલા મોડ પર છે, જેમાં તે વેનેઝુએલાના તેલ ભંડારોનો સંપૂર્ણ ઉપયોગ કરવા માંગે છે. ટ્રમ્પ આ તેલ બીજા દેશોને વેચીને તેમાંથી મળતી આવકનો ઉપયોગ અમેરિકા માટે કરવામાં માંગે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *