શેરડીની વાડમાં છૂપાયેલા ખૂંખાર દીપડાએ ખેત મજૂરને ફાડી ખાધો

📅 Published: January 12, 2026 | 📂 Category: Uncategorized


તાલાલાના રસુલપરામાં કુદરતી હાજતે ગયેલા શ્રમિકને કાળનો ભેટો

શ્રમિકને ગળાંના ભાગેથી પકડી શેરડીની વાડમાં 50 મીટર અંદર ઢસડી જઇ મોઢાનો ભાગ ખાઇ ગયો : દીપડો પાંજરે પૂરાયો

તાલાલા ગીર: તાલાલા તાલુકાનાં રસુલપરા ગીર ગામે પેટીયું રળવા આવેલ પરપ્રાંતિય શ્રમજીવી ઉપર દીપડાએ હુમલો કરી ફાડી ખાતા મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે સીમ વિસ્તારમાં કામ કરતા શ્રમજીવીઓ તથા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. શ્રમિક સવારે કુદરતી હાજતે જતા શેરીડીની વાડમાં છુપાયેલો દીપડો તેના પર ત્રાટક્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *