
Indian Stock Market : ભારતીય શેરબજાર માટે બુધવારે રોકાણકારોને મોજ પડી ગઈ છે. છેલ્લા કેટલાક કલાકોમાં બજારમાં જોવા મળેલી તોફાની તેજીને કારણે રોકાણકારો સંપત્તિમાં તોતિંગ વધારો થયો છે. સેન્સેક્સ 487.20 પોઈન્ટ (0.60%)ના ઉછાળા સાથે 82,344.68 પર, જ્યારે નિફ્ટી 167.
