સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીઓના પ્રમોટરો દ્વારા હિસ્સો ઘટાડવાની ગતિ ઝડપી

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

અમદાવાદ : સતત બીજા એટલે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં, કંપનીઓના પ્રમોટરો દ્વારા હિસ્સો ઘટાડવાની ગતિ ઝડપી બની છે. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં, પ્રમોટરોએ આશરે ૪.૬% કંપનીઓમાં તેમનો ૧% કે તેથી વધુ હિસ્સો વેચી દીધો હતો. સ્ટોક ઓપ્શન્સ જેવા નાના પાયે વેચાણ દ્વારા પણ હિસ્સામાં ઘટાડો થઈ શકે છે. 

આ વિશ્લેષણ એક દાયકાથી વધુ સમય સુધી ફેલાયેલી ૯૩૨ કંપનીઓના શેરહોલ્ડિંગ ડેટા પર આધારિત છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *