
Stock Market Crash: ભારતીય શેર બજાર માટે શુક્રવારનો દિવસ અપશુકનિયાળ રહ્યો, સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાથી વધારેનો ઘટાડો જોવા મળ્યો, ગુરુવારની તેજી બાદ સપ્તાહના છેલ્લા દિવસે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં કડકો થયો જેમાં રોકાણકારોના 7 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. બીજી તરફ બજેટ પહેલા ડૉલરની સરખામણીએ રૂપિયો પણ કડડભૂસ થયો છે. રૂપિયો છેલ્લા છ મહિનામાં નીચલી સપાટીએ આવી 91.94 પર સ્થિર થયો છે. આજે દિવસભર દરમિયાન રૂપિયો 0.34 ટકા જેટલો જ્યારે ચાલુ સપ્તાહમાં 1.
