સરકારની ડાંડાઈ: હજારો મણ મગફળી ખરીદી પરંતુ ખેડૂતોના પૈસા ન ચૂકવ્યાં, મંત્રીનો વાયદો ખોટો ઠર્યો

📅 Published: January 14, 2026 | 📂 Category: Uncategorized


Farmers Issue: ‘જગતના તાત’ ગણાતા ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરતી સરકાર સામે મગફળીના પેમેન્ટ મુદ્દે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ટેકાના ભાવે મગફળી વેચ્યાના સાત જ દિવસમાં નાણાં ચૂકવવાનો કૃષિમંત્રીનો વાયદો બે મહિના વીતવા છતાં પૂરો થયો નથી. હાલમાં રાજ્યના અંદાજે 1 લાખ ખેડૂતો પોતાના હકના પૈસા મેળવવા માટે બેન્કો અને સરકારી કચેરીઓના ધરમધક્કા ખાઈ રહ્યા છે.

મંત્રીનો વાયદો વિસરાયો

ચાલુ વર્ષે રાજ્ય સરકારે પ્રત્યેક ખેડૂત દીઠ 125 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *