સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે ગાંજાની ડિલિવરી માટે મોપેડ લઇને ઊભેલો આરોપી ઝડપાયો

📅 Published: January 27, 2026 | 📂 Category: Uncategorized

વડોદરા,સરદાર એસ્ટેટ ચાર રસ્તા  પાસે મોપેડ લઇને ગાંજાની ડિલિવરી માટે ઊભેલા કેરિયરને પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

એલ.સી.બી. ઝોન – ૪ ના સ્ટાફને માહિતી મળી હતી કે, આજવારોડ સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે નાસ્તાની  લારી સામે  એક વ્યક્તિ મોપેડની ડીકીમાં ગાંજાનો જથ્થો લઇને ઊભો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *