સરમુખત્યાર ગદ્દાફીના દીકરાની ગોળી મારી હત્યા, વાઘ પાળનારા રાજકુમારે નોકર જેવું જીવન જીવ્યું

📅 Published: February 4, 2026 | 📂 Category: Uncategorized


Libyan Dictator Gaddafi Son Shot Dead: લિબિયા પર ચાર દાયકા સુધી શાસન કરનારા કુખ્યાત સરમુખત્યાર કર્નલ મુઅમ્મર ગદ્દાફીના પુત્ર સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જે વ્યક્તિ એક સમયે લિબિયાના સત્તાવાર પદ વગર પણ દેશનો સૌથી શક્તિશાળી ચહેરો હતો, તેનો અંત અત્યંત રહસ્યમય સંજોગોમાં થયો છે. જોકે, હજુ સુધી આ હુમલા પાછળ કોનો હાથ છે તે અંગે કોઈ જૂથે સત્તાવાર જવાબદારી સ્વીકારી નથી.

સુધારકથી સંહારક સુધીની સફર

સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફી લિબિયાનો એક એવો ચહેરો હતો જેને પશ્ચિમી દેશો ‘આશાનું કિરણ’ માનતા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *