સર ટી.હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષમાં દર્દીઓની સંખ્યામાં 56 ટકાનો વધારો

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized

– ઓપીડી, આઈપીડી અને ઓપરેશનની સંખ્યામાં પણ વધારો થયો

– વર્ષ-૨૦૨૫માં પાંચ લાખથી વધારે ઓપીડી, 50 હજારથી વધારે આઈપીડી થઈ : 9769 મેજર ઓપરેશન અને 32839 માઈનોર ઓપરેશન થયાં

ભાવનગર : ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ પ્રમાણે હોસ્પિટલની ઓપીડીમાં ૫૬ ટકાનો વધારો થયો છે. ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં હોસ્પિટલની આઈપીડી, મેજર ઓપરેશન અને માઈનોર ઓપરેશનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *