વડોદરા,હાઇવે ગોલ્ડન ચોકડી નજીક અજાણ્યા વાહનની ટક્કર વાગતા બાઇક લઇને નોકરી પર જતા આધેડને ગંભીર ઇજા થતા મોત થયું હતું. જ્યારે તરસાલી બ્રિજ પાસે બાઇક સ્લિપ થતા બે મિત્રો પૈકી એકનું મોત થયું છે.
મકરપુરા રોડ એરફોર્સ રોડ પર ઘનશ્યામનગરમાં રહેતો રાજેશ વખતસિંહ ઠાકોર મકરપુરા જી.આઇ.ડી.સી.
