સાધ્વી પ્રેમ બાઈસાના મોતનું સાચું કારણ આવ્યું સામે, પોલીસ કમિશનરે આપી સંપૂર્ણ માહિતી

📅 Published: February 14, 2026 | 📂 Category: Uncategorized


Sadhvi Prem Baisa Report : રાજસ્થાનના જોધપુરના ચર્ચિત સાધ્વી પ્રેમ બાઈસાના શંકાસ્પદ મોત મામલે પોલીસે આખરે સત્તાવાર ખુલાસો કર્યો છે. આ ઘટનામાં શનિવારે પોલીસ કમિશનર ઓમપ્રકાશ પાસવાને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં FSL અને હિસ્ટોપેથોલોજી રિપોર્ટમાં સાધ્વીના મોતનું કારણ ‘કાર્ડિયાક અને પલ્મોનરી અરેસ્ટ’ સામે આવ્યું છે. એટલે કે હૃદય અને ફેફસાં અચાનક બંધ પડી જવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે શરીરમાં કોઈ ઝેર અથવા અન્ય કોઈ બાહ્ય ઈજાના નિશાન મળ્યા નથી, તે ઉપરાંત યૌન શોષણની આશંકાઓને રિપોર્ટમાં નકારી કાઢવામાં આવી છે. 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *