
Weekly Horoscope : 02થી 08 ફેબ્રુઆરી 2026, તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોએ વિશેષ તકેદારી રાખવી, કઈ રાશિના જાતકોને કામકાજ, નોકરીમાં બદલી, બઢતી કે નવી તક સહિતના લાભ મળશે તે વિશે જાણો વિગતે.
મેષ:
કોઈ કાર્યમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય, ધીરજ રાખવી હિતાવહ છે, તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છ.
