સાસુ ,સસરા અને પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ મોતને મીઠું કર્યું

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized

– મૃતકના પિતાએ જમાઈ સાસુ અને સસરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

– સાસુ સસરા અવર નવાર ત્રાસ આપતા હતા અને પતિ મારઝૂડ કરી ધમકી આપતો હતો

ભાવનગર : ગઢડાના હોળાયા ગામે રહેતી અને બોટાદ ખાતે પરણાવેલી મહિલાને સાસુ સસરા અને પતિના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

ગઢડાના હોળાયા ગામે રહેતા જોરુભાઈ આપભાઇ ગોવાળિયાની પુત્રી નીલમબેન ( ઉ.વ ૨૨ ) ના લગ્ન ૧૬ જાન્યુઆરી ૨૦૨૫ ના વર્ષમાં બોટાદ ખાતે રહેતા પ્રવીણભાઈ ખાવડના પુત્ર હરપાલ ખવડ સાથે થયા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *