સિહોરમાં વૃદ્ધા પર હુમલાનો બનાવ હત્યામાં પરિણમ્યો

📅 Published: February 15, 2026 | 📂 Category: Uncategorized

– પાડોશમાં રહેતા શખ્સે કુહાડી વડે હુમલો કર્યો હતો

– સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નિપજ્યું : હત્યાની કલમનો ઉમેરો થશે

ભાવનગર : સિહોરમાં કચરો ફેંકવા મુદ્દે બે દિવસ પૂર્વે વૃદ્ધા પર કુહાડી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવાના બનાવમાં વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો છે. સિહોર પોલીસે બનાવ વખતે હત્યાના પ્રયાસની કલમ ઉમેરી આરોપીને ઝડપી જેલહવાલે કરી દીધો હતો. હવે વૃદ્ધાનું મૃત્યું નિપજતા પોલીસ આ મામલે હત્યાના કલમનો ઉમેરો કરવા કાર્યવાહી હાથ ધરી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *