સીઆઈએસએફમાં ભરતી થવા બોગસ સટફિકેટ રજૂ કરાતા વધુ પાંચ વિરુદ્ધ ફરિયાદ

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized


રાપર મામલતદારનાં સહી સિક્કાવાળા બોગસ સટફિકેટ બનાવી રજુ કરતા તમિલનાડુમાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધાયા બાદ રાપર પોલીસમાં ટ્રાન્સફર કરાઇ 

ગાંધીધામ: સીઆઈએસએફમાં ભરતી થવા માટે રાપર તાલુકાનાં શાનગઢ ખાતે રહેતા હોવાના ખોટા પુરાવા રજૂ કરી ભરતીમાં પસંદ થઈ સરકાર સાથે છેતરપીંડી કરવામાં આવતા ત્રણ પરપ્રાંતીય યુવાનો સામે ગુનો નોંધાયા બાદ રાપરમાં જ વધુ પાંચ ઈસમો સામે બોગસ ડોમિસાઈલ સટફિકેટ રજૂ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. સટફિકેટની ખરાઈ કરવા માટે કચ્છ કલેક્ટર કચેરીમાં મોકલવામાં આવતા સટફિકેટ બોગસ હોવાનું સામે આવતા તમિલનાડુ ખાતે ફરિયાદ નોંધાવ્યા બાદ તે રાપર ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે. 

આ મળતી વિગતો મુજબ બાબતે સીઆઈએસએફના કંપની કમાન્ડન્ટ દ્વારા સરકાર તરફે અલગ અલગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ગત ૧૫ જાન્યુઆરી મહિનામાં તમિલનાડુ ખાતે કુલ ૮ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *