સીદસર પાસે અજાણ્યા બસ ચાલકે અડફેટે લેતા આધેડનું મોત

📅 Published: February 9, 2026 | 📂 Category: Uncategorized

– મૃતકના પુત્રએ બસ ચાલક વિરુધ્ધ વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી 

– હાઈવે રોડ ઉપર પાકગ વળી જગ્યામાં સૂતા હતા ત્યારે અકસ્માત સર્જાયો 

ભાવનગર : સીદસર ખાતે રહેતા આધેડ સીદસર સર્વોતમ ડેરી પાસે આવેલ હાઈવે રોડ ઉપર પાકગ વળી જગ્યામાં સૂતા હતા.તે દરમિયાન લકઝરી ચાલકે અડફેટે લેતા તેમનું મોત થયું હતું.

સીદસર ગામના વાળુકડ રોડ પચ્ચીસ વરિયા ખાતે રહેતા અનિલભાઈ બાવભાઈ પરમાર ના પિતા બાવભાઈ વલ્લભભાઈ પરમાર સીદસર સર્વોતમ ડેરી પાસે આવેલ હાઈવે રોડ ઉપર પાકગ વળી જગ્યામાં સૂતા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *