સુઘડમાં ચાલવા નીકળેલા યુવાનના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી બે ફરાર

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized


ગાંધીનગરમાં ગઠિયાઓનો વધતો જતો તરખાટ

ઘર પાસે ચાલવા નીકળેલો યુવાન બહેન સાથે વાત કરતો હતો તે દરમિયાન ઘટના બની

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક સુઘડ પાસે આવેલી પાર્શ્વનાથ એટલાન્ટિક
વસાહતમાં રહેતો યુવાન રાત્રિના સમયે ચાલવા નીકળ્યો હતો તે દરમિયાન બાઈક ઉપર આવેલા
બે ગઠિયાઓ તેના હાથમાંથી ફોન ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *