સુપર રિચ ટેક્સને કારણે અબજોપતિ બિઝનેસમેન લક્ષ્મી મિત્તલ બ્રિટન છોડશે તેવી શક્યતા

📅 Published: November 24, 2025 | 📂 Category: Uncategorized


Laxmi Mittal News: છેલ્લા ત્રણ દાયકાથી બ્રિટનમાં રહેતા દેશના સૌથી ધનિક અબજપતિઓમાં સામેલ ભારતીય મૂળના સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી એન મિત્તલે હવે બ્રિટન છોડી દેવાનો નિર્ણય લીધો છે તેમ મીડિયાનાં અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. 

સુપર રિચ લોકો પર ટેક્સ નાખવાની બ્રિટનની યોજનાને પગલે મિત્તલ દુબઇમાં સ્થાયી થાય તેવી શક્યતા

લેબર પાર્ટીના નતૃત્ત્વવાળી સરકારે સુપર રિચ લોકો પર ટેક્સ વધારવાની યોજનાને કારણે મિત્તલે બ્રિટન છોડવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે.  મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી સ્વિટ્ઝરલેન્ડમાં રહેલા મિત્તલ હવે પોતાના ભવિષ્યનો મોટા ભાગનો સમય દુબઇમાં વિતાવશે.  ૨૦૨૫ની ધનિકોની યાદીમાં આર્સેલર મિત્તલ સ્ટીલ વર્કસનાં સ્થાપકની સંપત્તિનું મૂલ્ય 15.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *