સુરતના તડકેશ્વરમાં ટેસ્ટિંગ સમયે જ તૂટી પડી લાખોના ખર્ચે બનેલી પાણીની ટાંકી, 3 મજૂરો ઈજાગ્રસ્ત

📅 Published: January 19, 2026 | 📂 Category: Uncategorized

Surat Water tank News : દક્ષિણ ગુજરાતમાં સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચારનો વધુ એક જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. સુરતના માંડવી તાલુકાના અરેઠ-તડકેશ્વર ગામે પાણી પુરવઠા યોજના અંતર્ગત નિર્માણ પામેલી વિશાળ ટાંકી લોકાર્પણ પૂર્વે જ ધરાશાયી થઈ ગઈ છે. ટાંકીના ટેસ્ટિંગ દરમિયાન સર્જાયેલી આ દુર્ઘટનામાં 3 મજૂરો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 9 લાખ લિટર પાણી વહી જતાં ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

પ્રથમ ટેસ્ટિંગમાં જ ભ્રષ્ટાચારના ગાબડાં 

પ્રાપ્ત વિગતો અનુસાર, તડકેશ્વર ગામે 11 લાખ લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીનું કામ તાજેતરમાં જ પૂર્ણ થયું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *