સુરતની હૃદય ધ્રૂજાવતી ઘટના: નજર સામે પત્નીએ આત્મવિલોપન કર્યું, પતિ વીડિયો ઉતારતો રહ્યો

📅 Published: January 17, 2026 | 📂 Category: Uncategorized


Surat Crime News: સુરતના ઈચ્છાપોર વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને આઘાતજનક ઘટના સામે આવી છે. જ્યાં એક પતિએ ક્રૂરતાની પરાકાષ્ઠા વટાવતા, આગમાં લપેટાયેલી પત્નીને બચાવવાને બદલે તેનો મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હતો. પત્નીને આપઘાત માટે ઉશ્કેરનાર અને પુરાવા એકત્ર કરવાના બહાને વીડિયો બનાવનાર આરોપી પતિની પોલીસે ધરપકડ કરી લીધી છે.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, મૂળ બિહારની 33 વર્ષીય પ્રતિમાદેવીના લગ્ન ત્રણ વર્ષ અગાઉ સુરતના ઈચ્છાપોરમાં રહેતા રંજિત દિલીપ સાથે થયા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *