સુરતમાં કચરા કૌભાંડ વચ્ચે SMCના ડે.કમિશનરનું રાજીનામું, વિપક્ષે તપાસની માગ ઉઠાવી

📅 Published: February 13, 2026 | 📂 Category: Uncategorized


Surat News : સુરત મહાનગરપાલિકાના કચરાનો બારોબાર નિકાલ કરી પાલિકામાં મસ મોટું કચરા કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં એકાઉન્ટ-ઓડિટ વિભાગની પણ જવાબદારી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. તેવામાં મ.ન.પા.ના ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈએ રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *