સુરતમાં નો-પાર્કિંગમાં કાર પાર્ક કરતા વિવાદ, ટ્રાફિક પોલીસ અને કાર ચાલક વચ્ચે છૂટાહાથની મારામારી, વીડિયો વાઈરલ

📅 Published: February 1, 2026 | 📂 Category: Uncategorized


Surat News : સુરતમાં નો-પાર્કિંગમાં કાર પાર્ક કરતાં ટ્રાફિક પોલીસ અને કાર ચાલક વચ્ચે વિવાદ થયો હતો. કાર ચાલક અને પોલીસ વચ્ચે છૂટાહાથે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. 

ટ્રાફિક પોલીસ અને કાર ચાલક વચ્ચે છૂટાહાથની મારામારી

મળતી માહિતી મુજબ, સુરતના ઉધના વિસ્તારમાં સિલિકોન શોપર્સ પાસે નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ઘટનાસ્થળે એક કાર પાર્ક કરેલી હોવાથી ફરજ બજાવતા ટ્રાફિક પોલીસકર્મીએ  કારને ટોઈંગ કરવાની કામગીરી કરી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *