સુરતમાં 7 વર્ષીય બાળકે ડોરબેલ વગાડતા પાડોશી મહિલાએ ઢસડીને માર માર્યો, ક્રૂરતાના દ્રશ્યો CCTVમાં કેદ

📅 Published: January 13, 2026 | 📂 Category: Uncategorized


Surat News: સુરતમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. એક માસૂમ બાળકને સોસાયટીમાં માત્ર ડોરબેલ વગાડવા જેવી નાનકડી બાબતે મહિલા દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો, પાર્કીંગમાં બાળકને જમીન પર ઢસડી ખૂબ જ ક્રૂરતાપૂર્વક વ્યવહાર કરવામાં આવ્યો, બસ એ માસૂમનો વાંક એટલો જ હતો કે તેને રમત રમતમાં સોસાયટીમાં રહેતી મહિલાના ઘરના ડોરબેલ વગાડી દીધા હતા, જે બાદ ગુસ્સે ભરાયેલી મહિલાએ બાળકને લાફાવાળી કરી હતી, જેથી બાળકના ગાલ પર ચાભાં પડી ગયા હતા. બાળક સાથે બનેલી ઘટનાની જાણ પરિવારને થતાં મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજની તપાસ બાદ પોલીસે આરોપી મહિલાની અટકાયત કરી હતી અને તેને ભૂલ સ્વીકારી કહ્યું હતું કે, ‘હવે આવું નહીં થાય’

શું છે સમગ્ર ઘટના?

સુરતના સરથાણાના યોગીચોક વિસ્તારમાં આવેલી સિલિકોન રેસીડેન્સી આ ઘટના છે જ્યાં સુધીર વઘાસિયા તો બીજી તરફ અપેક્ષાનો પરિવાર રહે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *