સુરત: બોર્ડની પરીક્ષાને લઈ પોલીસનો મોટો નિર્ણય, રાત્રે 10 પછી DJ-લાઉડસ્પીકર અને ભારે વાહનોના હોર્ન પર પ્રતિબંધ

📅 Published: February 14, 2026 | 📂 Category: Uncategorized


Surat News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની ઘડી વાગી રહી છે. બીજી તરફ ધૂમધામથી લગ્ન સરાની સિઝન પણ ચાલી રહી છે ત્યારે સુરત પોલીસ દ્વારા વિદ્યાર્થી હિતને ધ્યાને રાખીને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. જે થકી હવે સુરત શહેરમાં રાત્રે 10 પછી DJ-લાઉડસ્પીકર અને ભારે વાહનોના હોર્ન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 

વાલીઓની રજૂઆત બાદ નિર્ણય

વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ અડચણ ન આવે તેમજ શાંત માહોલમાં વાંચન કરી પૂરતી ઊંઘ લઈ શકે તે માટે સુરત પોલીસે આ નિર્ણય લીધો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *