સુરત મ્યુનિ. કમિશનરે 2026-27 નું 10593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું : 5073 કરોડ કેપિટલ કામો

📅 Published: February 3, 2026 | 📂 Category: Uncategorized


Surat Corporation Budget : સુરત મ્યુનિ. કમિશ્નર તરીકે થોડા દિવસ પહેલાં જ નિયુક્ત થયેલા એમ. નાગરાજને પાલિકાના સાયન્સ સેન્ટર ખાતે આજે તેમનું પહેલું બજેટ રજુ કર્યું હતું. સુરત પાલિકાનું ડ્રાફ્ટ બજેટ ગત વર્ષની જેમ 10 હજાર કરોડને પાર કરી ગયું છે. આ વર્ષે જાહેર થયેલા ડ્રાફ્ટ બજેટ 10593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું તેમાં 5073  કરોડ કેપિટલ કામો રજૂ કરવામાં આવ્યા છે. આગામી વર્ષ સુરત પાલિકાની ચૂંટણીનું હોય સુરતીઓ પર કોઈ જાતના વેરા વધારવામાં આવ્યા નથી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *