સુરત: લસકાણામાં કાળમુખી ટ્રકે મોપેડને અડફેટે લીધી, એકનું મોત બે લોકો ઈજાગ્રસ્ત

📅 Published: February 15, 2026 | 📂 Category: Uncategorized


Surat Accident: સુરતના લસકાણા વિસ્તારમાં રવિવારે (15મી ફેબ્રુઆરી) ભયાનક અકસ્માત સર્જાયો હતો. ગઢપુર વાય જંકશન નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે મોપેડ પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 72 વર્ષીય વૃદ્ધાનું તેમના જ ભાઈની નજર સામે મોત નીપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

અજાણ્યા ટ્રકચાલકે મોપેડને જોરદાર ટક્કર મારી

મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગરના મહુવા તાલુકાના લોંગડી ગામના વતની અને હાલ સુરતના નાના વરાછામાં રહેતા 68 વર્ષીય મનુભાઈ સવાણી તેમના 6 વર્ષીય પૌત્ર હિયાન સાથે મોપેડ પર તેમની 72 વર્ષીય બહેન સરોજબેન પટેલને મળવા ગયા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *