સુરત: સરથાણામાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ 9મા માળેથી છલાંગ લગાવી, મોતનું કારણ અકબંધ

📅 Published: November 22, 2025 | 📂 Category: Uncategorized


Physiotherapist Girl jumps from 9th floor: સુરતના સરથાણા વિસ્તારમાં શુક્રવારે સાંજે એક હચમચાવી દેનારી ઘટના બની હતી. સરથાણા જકાતનાકા પાસે આવેલા અતિથિ કોમર્શિયલ કોમ્પલેક્ષના 9મા માળેથી એક ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. કેફેમાં બેઠેલી યુવતી અચાનક ખુરશી પરથી ઉભી થઈને નીચે કૂદી પડતા અરેરાટી વ્યાપી ગઈ છે.

કેફેમાં બેઠા બાદ અચાનક ભર્યું અંતિમ પગલું 

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરથાણાના વાલક પાટીયા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય રાધિકા કોટડિયા નામની યુવતી ફિઝિયોથેરાપિસ્ટ હતી અને પોતાનું પ્રાઈવેટ ક્લિનિક ચલાવતી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *