સેક્ટર-૭, ૧૧, ૧૨, ૧૩ અને ૨૯માં ૩૫૦ ઝુંપડા અને છાપરા ઉખેડી ફેકાયાં

📅 Published: January 31, 2026 | 📂 Category: Uncategorized


પાટનગર યોજના વિભાગ દ્વારા બીજા દિવસે

અટકાયતી પગલાના અભાવે આ ઝુંબેશ બાદ શહેર કેટલા દિવસ માટે દબાણોથી મુક્ત રહેશેતેવો વસાહતીઓમાં પૂછાતો સવાલ

ગાંધીનગર :  વગદારો દ્વારા ઘર આંગણા સહિત સરકારી જમીન પર કરવામાં આવતાં
દબાણોને નજર અંદાજ કરવાની સાથે પાટનગર યોજના વિભાગ દ્વારા બીજા દિવસે સેક્ટર ૭
, ૧૧, ૧૨, ૧૩ અને ૨૯માં ૩૫૦
ઝુંપડા અને છાપરા ઉખેડી ફેકવામાં આવ્યા હતાં.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *