સેન્સેક્સ 278 પોઈન્ટ ઘટીને 84673

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized


કેપિટલ ગુડઝ, મેટલ, ફાર્મા, આઈટી શેરોમાં ફંડો વેચવાલ 

મુંબઈ : રશીયા પાસેથી ઓઈલની ખરીદી કરીને અન્ય દેશોને વેચનારા દેશો પર અમેરિકા ૫૦૦ ટકા ટેરિફ લાદશે એવા અમેરિકાના નિર્ણયને પગલે ફરી વૈશ્વિક અનિશ્ચિતતા સર્જાવાના અને અમેરિકા પાસેથી ભારત વર્ષની જરૂરીયાતના ૧૦ ટકા એલપીજી ખરીદવાના કરાર તેમ જ અમેરિકાએ ભારતથી મસાલા, ફળો, કોફી અને ચા પરની ટેરિફ પાછી ખેંચ્યાના પોઝિટીવ પરિબળો છતાં આજે ભારતીય શેર બજારોમાં ફંડો, મહારથીઓ સાવચેત રહ્યા હતા. આ સાથે શેરોમાં ઈન્ડેક્સ બેઝડ છ દિવસની પોઝિટીવ ટ્રેન્ડને બ્રેક લાગી ફરી નિફટીએ ૨૬૦૦૦ની સપાટી ગુમાવી અંતે ૧૦૩.૪૦ પોઈન્ટ ઘટીને ૨૫૯૧૦.૦૫ બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ ૨૭૭.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *