સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતી યુવતીનો ફાંસો ખાઇને આપઘાત

📅 Published: February 8, 2026 | 📂 Category: Uncategorized

વડોદરા, વાડી વિસ્તારમાં રહેતી અને  સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતી યુવતીએ અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે વાડી પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂળ મધ્યપ્રદેશના અને હાલ વડોદરાના વાડી પહેલા ફળિયામાં ઉમંગ કોમ્પલેક્ષમાં માતા અને બહેનો સાથે રહેતી ૧૯ વર્ષની ભૂમિકા જગદીશભાઈ પાસવાન સેલ્સ ગર્લ તરીકે નોકરીકરતી હતી. તેના પિતા મધ્યપ્રદેશ રહે છે. ગઇકાલે તેના પરિવારના સભ્યો કામ પર ગયા હતા. મોટી બહેન ઘરે પરત આવી  ત્યારે દરવાજો અંદરથી બંધ હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *