
ગટરની લાઇન નાંખવાની કામગીરી દરમિયાન
પ્રત્યેક કલાકનો ૩ લાખ લિટરનો ફોર્સ ધરાવતી પાણીની ૨૦૦ ડાયામીટરની લાઇનમાં ભંગાણ ઃ લાખો લિટર પાણી વેડફાયું
ગાંધીનગર : પાણીની લાઇન તૂટવાનો વધુએક બનાવ સેક્ટર-૫માં ખોડિયાર મંદિર
પાસે બન્યો છે. નવા નેટવર્કની ગટરની લાઇન નાંખવાની કામગીરી વખતે પીવાના પાણીની ૨૦૦
