સોનામાં રૂ.1,44,500નો નવો ઈતિહાસ રચાયો

📅 Published: January 13, 2026 | 📂 Category: Uncategorized


વૈશ્વિક સોનું ઉછળી ૪૬૦૦ ડોલરને આંબી ગયું

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તોફાની તેજી આગળ વધતાં નવા રેકોર્ડ ઊંચા ભાવ જોવા મળ્યા  હતા. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવ વધુ ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટમાં વધુ વૃદ્ધી થઈ છે અને તેના પગલે  દેશના ઝવેરી બજારોમાં ઉતરાણ પૂર્વે વિક્રમી તેજીનો પતંગ વધુ ઉંચે ચગતો જોવા મળ્યો હતો. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૫૦૯થી ૪૫૧૦ ડોલરવાળા વધુ ઉછળી ઉંચામાં ભાવ ૪૬૦૦ ડોલરની નવી ઉંચી સપાટીને આંબી ગયા  પછી ભાવ ૪૫૮૨થી ૪૫૮૩ ડોલર રહ્યા હતા. 

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *