
મુંબઇ : મુંબઈ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના-ચાંદીના ભાવમાં વિશ્વ બજાર પાછળ તેજી આગળ વધી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૯૨૦થી વધી સપ્તાહના અંતે ૪૯૬૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા.
વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ફરી વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે કિંમતી ધાતુઓના ભાવ ફરી ઉંચા બોલાતા થયા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.
