
RBI adds precious metals to inflation monitoring framework with onions, tomatoes : ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે બેઠક બાદ મોટા નિર્ણયોની જાહેરાત કરી છે. રેપો રેટમાં કોઈ જ ફેરબદલ ન કરવાનો નિર્ણય લેવાયો છે, જેથી તમારી લોનના હપ્તામાં કોઈ ફેરફાર થશે નહીં. આ સિવાય MSME બિઝનેસ માટે લોનની રકમ વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. સોના-ચાંદીને લઈને પણ મોટો નિર્ણય લેવામમાં આવ્યો છે.
સોના-ચાંદી અંગે RBIનો મોટો નિર્ણય
