
Gold-Silver Price Today: લગ્નસરાની સીઝન વચ્ચે સોના ચાંદીના ભાવમાં ફરી તેજીનો ચમકારો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના જણાવ્યા મુજબ 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 2,798નો વધારો થતા તે 1,54,876 પર પહોંચી ગયું છે. અગાઉ સોનાનો ભાવ 1,52,078 હતો.
ચાંદીમાં પ્રતિ કિલો 8,736 રૂપિયાનો વધારો
સોનાની સાથે ચાંદીમાં પણ આજે ભારે ઉછાળો જોવા મળ્યો છે.
