
Gold Price Prediction: સોનાના ભાવમાં આવેલી ઐતિહાસિક ઉથલપાથલ વચ્ચે રોકાણકારો માટે એક અત્યંત મહત્ત્વનો અહેવાલ સામે આવ્યો છે. છેલ્લા ચાર દિવસમાં સોનાના ભાવમાં જે રીતે મોટું ગાબડું પડ્યું છે, તેણે લોકોને સ્તબ્ધ કરી દીધા છે. પરંતુ વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ કંપની જેપી મોર્ગન (JP Morgan) ની નવી આગાહીએ બજારમાં ભારે ચર્ચા જગાવી છે.
ઐતિહાસિક ઘટાડો અને વર્તમાન સ્થિતિ
સોના પ્રેમીઓ માટે છેલ્લા કેટલાક દિવસો આંચકાજનક રહ્યા છે.
