સૌરાષ્ટ્રમાં સિંગતેલમાં એક જ દિવસમાં રૂ. 40નો વધારો, મહિનામાં રૂ. 200 ભાવ ઉછળ્યો

📅 Published: January 23, 2026 | 📂 Category: Uncategorized


Oil Prices Surge: ગુજરાતમાં મગફળીનું વિક્રમજનક ઉત્પાદન થયું હોવા છતાં સામાન્ય જનતાને સસ્તું તેલ મળવાને બદલે મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. રાજકોટ તેલ બજારમાં સિંગતેલના ભાવમાં કૃત્રિમ તેજી દેખાઈ રહી છે, જેમાં એક જ દિવસમાં ડબ્બા દીઠ 40 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે. માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં જ સિંગતેલના ડબ્બે 200 રૂપિયાનો ઉછારો જોવા મળ્યો છે.

માંગ સ્થિર છતાં ભાવમાં તોતિંગ વધારો

બજારના નિષ્ણાતોના મતે, આ તેજી પાછળ કોઈ દેખીતું કારણ જણાતું નથી કારણ કે બજારમાં અત્યારે માંગ સ્થિર છે અને પુરવઠો પૂરતા પ્રમાણમાં છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *