"સ્કૂટર ખરીદવા પૈસા આપ નહીંતર વીડિયો વાઈરલ કરીશ…" અમદાવાદની મહિલા ઉદ્યોગપતિને મહેસાણાના શખસે આપી ધમકી

📅 Published: January 28, 2026 | 📂 Category: Uncategorized
AI Image


Ahmedabad News : અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતી અને વ્યવસાયે ઉદ્યોગપતિ 35 વર્ષીય મહિલાને તેના જ એક પરિચિત શખસે શારીરિક અડપલાં કરી, ગાળો આપી અને સોશિયલ મીડિયા પર અંગત તસવીરો વાઈરલ કરવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. સ્કૂટર ખરીદવા માટે ઉછીના પૈસા ન આપતા ઉશ્કેરાયેલા મહેસાણાના શખસે મહિલાને બદનામ કરવાનું કાવતરું રચતા આખરે મામલો વસ્ત્રાપુર પોલીસ મથકે પહોંચ્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *