સ્કૂલેથી છુટયા બાદ ધો.10ની છાત્રા લાપતા

📅 Published: February 16, 2026 | 📂 Category: Uncategorized


માલવીયાનગર પોલીસ મથકમાં અપહરણનો ગુનો

રસુલપરા વિસ્તારમાંથી પણ કિશોરી લાપતા બની જતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ

રાજકોટ: નાનામવા વિસ્તારમાં રહેતી ધો.૧૦ની છાત્રા ગઇકાલે સ્કૂલેથી નીકળી ગયા બાદ લાપતા બની જતા વાલીઓએ માલવીયાનગર પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે છાત્રાની શોધખોળ શરૂ કરી છે. 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *