'હમાસ'નું યુરોપ-સ્થિત નેટવર્ક, 'હુકમ' મળતાં હુમલા શરૂ કરશે : મોસાદની ગંભીર ચેતવણી

📅 Published: November 24, 2025 | 📂 Category: Uncategorized


આ ઇઝરાયલી જાસૂસી સંસ્થાએ યુરોપીય જાસૂસી સંસ્થાઓ સાથે મળી શસ્ત્રો અને વિસ્ફોટકોનો વિશાળ જથ્થો હાથ કર્યો : કેટલાયે શંકાસ્પદોની અટકાયત કરી

નવી દિલ્હી: ઇઝરાયેલી જાસૂસી સંસ્થા મોસાદે જાહેરમાં આક્ષેપ મૂક્યો છે કે હમાસે યુરોપમાં તેનું કાર્યકારી નેટવર્ક સક્રિય કરી દીધું છે. જે ગુપ્ત મથકોમાંથી યુરોપના વિવિધ દેશોમાં હુમલા કરવા સજ્જ છે. (અજ્ઞાત સ્થળેથી) ‘હુકમ’ મળતાં જ સંભવતઃ યુરોપનાં વિવિધ શહેરોમાં એકી સાથે હુમલા શરૂ કરશે.

આ નિવેદન મોસાદે યુરોપીયન જાસૂસી સંસ્થાઓની સાથે રહી કરેલાં સંશોધન પછી પ્રસિદ્ધ કર્યું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *