હળવદમાં ટ્રાફિકને અડચણરૃપ દબાણો પર જેસીબી ફેરવી દેવાયું

📅 Published: January 22, 2026 | 📂 Category: Uncategorized

તંત્રની નોટિસ બાદ પણ દબાણ નહીં હટાવતા કાર્યવાહી

હાઇવે માર્ગો અને શહેરમાં ગેરકાયદ હોર્ડિંગ્સ પણ દૂર કરાયા ઃ માર્ગ ખુલ્લા થતાં ટ્રાફિકની સમસ્યા હળવી થઇ

હળવદ –  હળવદ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાલિકાએ નોટિસ ફટકાર્યા બાદ પણ દાબણકારોએ સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરતા આજે જેસીબી ફરી વળ્યું હતું. તેમજ ગેરકાયદે જાહેરાતના હોર્ડિંગ પણ હટાવવામાં આવ્યા હતા. રસ્તા પરથી દબાણ હટતા ટ્રાફિકની સમસ્યા હળવી થઇ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *