હળવદ સેન્ટ્રલ બેંકમાં નોટ વિતરણમાં ભારે અંધાધૂંધી : પોલીસ બોલાવવી પડી

📅 Published: January 31, 2026 | 📂 Category: Uncategorized

– આયોજનના અભાવે અસુવિધા ઉભી થતાં ગ્રાહકોમાં રોષ

– કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ ગ્રાહકોને વિલા મોઢે પરત ફરવું પડયું : બેંકની કામગીરી સામે ભારે અસંતોષ

હળવદ : હળવદ સેન્ટ્રલ બેંકમાં શુક્રવારે વહેલી સવારથી રૂ. ૧૦ અને ૨૦ના નાના મૂલ્યની ચલણી નોટોના વિતરણ માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. બેંક તંત્ર દ્વારા યોગ્ય આયોજન અને ટોકન સિસ્ટમનો અભાવ હોવાથી ભારે અફડાતફડી સર્જાઈ હતી. 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *