હવે પછીનો હુમલો પહેલાં કરતાં પણ ભયંકર હશે : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ચેતવણી

📅 Published: January 30, 2026 | 📂 Category: Uncategorized


– ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો સાથે શરૂ થયેલો મામલો પૂરો શમ્યો નથી, ત્યાં પરમાણુ શસ્ત્રોની રોકની વાત આવી : છતાં ઈરાન માનવા તૈયાર નથી

વોશિંગ્ટન : બુધવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર એક વધુ હુમલાની ખુલ્લી ધમકી આપી છે, જેમાં કહ્યં્ છે કે, જો ઈરાન પરમાણુ શસ્ત્રો અંગે કોઈ સમાધાન નહીં કરે તો પહેલાં થયો હતો, તે કરતાં પણ વધુ પ્રચંડ હુમલો થશે.

ટ્રમ્પે સોશ્યલ મીડિયા પર કરેલા પોસ્ટમાં લખ્યું : આશા રાખીએ કે ઈરાન મંત્રણા માટે વહેલામાં વહેલી તકે તૈયાર થશે.

વાસ્તવમાં આ પૂર્વે પણ ટ્રમ્પે મંત્રણા માટે ઈરાનને આપેલાં આમંત્રણનો ઈરાને કરેલા અસ્વીકાર પછી ટ્રમ્પે આ ધમકી ઉચ્ચારી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *