![]() |
| (image – ians) |
Yashwant Sinha Ahmedabad Visit: અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવેલા પૂર્વ વિદેશ અને નાણાં મંત્રી યશવંત સિંહાએ અમેરિકા સાથેની ટ્રેડ ડીલ બાબતે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે, ‘હવે તો એવું લાગે છે કે જાણે બધું જ અમેરિકા નક્કી કરી રહ્યું હોય.

