હાઇવે પરઅકસ્માત થતા વિદેશી દારૃ ભરેલી કાર છોડીને બે આરોપીઓ ભાગી ગયા

📅 Published: January 14, 2026 | 📂 Category: Uncategorized

 વડોદરા,હાઇવે  પર દારૃ ભરેલી કારને અકસ્માત થતા પાછળ આવતી પોલીસ વાન જોઇને આરોપીઓ કાર છોડીને ભાગી ગયા હતા.

ગઇકાલે બાપોદ  પોલીસની પી.સી.આર.વાન હાઇવે પર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આજવા ચોકડીથી થોડે આગળ એક કારને ટેમ્પા સાથે અકસ્માત થતા કારચાલકે અચાનક પોતાની કાર ખોડિયારનગર વાળા રોડ પર વાળી દીધી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *