
માર્ગો ઉપર વધતા જતા અકસ્માતો વચ્ચે દહેગામના
દશેલાથી શ્રમિકો રિક્ષામાં પરત જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની ઘટના ઃ પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હાલીસા-ધણપ રોડ પર
શનિવારે સાંજે એક પેસેન્જર રિક્ષા અને ઉભેલા ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં
શ્રમિક યુવાનનું કરુણ મોત નીપજ્યું છે.
